Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

અષાઢ સુદ એકાદશી (26:43), બારસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 29/06/2023 ગુરુવાર

ચંદ્ર રાશિ :- તુલા

નક્ષત્ર :- સ્વાતિ (16:30), વિશાખા

યોગ :- સિદ્ધ (27:43), સાધ્ય

કરણ :- વણિજ (15:08), ભદ્રા (26:43), બવ

*દેવશયની એકાદશી - ચાતુર્માસ વ્રતારંભ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ સંભવે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, વાહન ખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન પ્રગતિ કરશે, મિત્રોનો સહકાર મળશે, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વાહન સુખ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મન વિચલિત રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, દૂર નો પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, નેત્ર પીડા રહે, આકસ્મિક લાભ સંભવે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં સફળ થશો, માન સન્માન મેળવશો, ગુપ્ત રોગનો સંભવ રહે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, રોગ - શત્રુઓ પર વિજય મેળવશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આવક સ્ત્રોતમાં વધારો થાય, સંતાન ચિંતા દૂર થશે, કાર્યમાં પરિશ્રમ કરવો પડશે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન વિચલિત રહે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, પરાક્રમમાં પ્રગતિ થશે, કાર્યમાં વિલંબ થશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં વિલંબ થશે, મસ્તક પીડા અથવા નેત્ર પીડા થાય, રોગમાંથી મુક્ત થશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments