Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અષાઢ સુદ બારસ (25:17), તેરસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 30/06/2023 શુક્રવાર
ચંદ્ર રાશિ :- તુલા (10:18), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (16:10), અનુરાધા
યોગ :- સાધ્ય (25:32), શુભ
કરણ :- બવ (14:07), બાલવ (25:17), કૌલવ
*મંગળ સિંહ રાશિમાં 26:18 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પાર્ટનરશીપ માં સફળ થશો, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વાહન સુખ મળે, સંતાન ચિંતા દૂર થાય, આવક સ્ત્રોતમાં વધારો થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, મન આનંદિત રહે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન સંબંધિત ચિંતા રહે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વાહન સુખ મળે, આવક સ્ત્રોતમાં વધારો થશે, વ્યાપારમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, નોકરિયાત વર્ગને નવી તક મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment