Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ પૂનમ (09:12), વદ એકમ 

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 04/06/2023 રવિવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક ( 27:23), ધન 

નક્ષત્ર :- જ્યેષ્ઠા (27:23), મૂળ

યોગ :- સિદ્ધ (11:58), સાધ્ય

કરણ :- બવ (09:12), બાલવ (19:59), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- અટકાયેલા કાર્યમાં સફળ થશો, માનસિક તાણ અનુભવશો, પાર્ટનરશીપ માં ફાયદો થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્યનો સાથ મળે, નેત્ર પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, વિદ્યા ક્ષેત્રમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- આવક સ્રોતમાં વધારો થશે, ભાગ્યનો સાથ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધાર્મિક યાત્રા કરશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં સફળ થશો, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા થશે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નેત્ર પીડા થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સંતાન ચિંતા દૂર થશે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્યોદય થાય, આવક ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments