Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ વદ ચોથ (16:09), પાંચમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 09/05/2023 મંગળવાર
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ (17:45), પૂર્વાષાઢા
યોગ :- સિદ્ધ (21:16), સાધ્ય
કરણ :- બાલવ (16:09), કૌલવ (27:00), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસ કરશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, કાર્યમાં અવરોધ આવે, આકસ્મિક લાભ સંભવે, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- સંતાન ચિંતા દૂર થશે, સારું ખાનપાન મળે, આવકમાં વધારો થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, માતા પિતા સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, સ્નેહીજન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આવકમાં વૃદ્ધિ થાય, મિત્રોનો સહકાર મળે, રાજનીતિમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment