Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ સુદ પૂનમ (23:04), વદ એકમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક:- 05/05/2023 શુક્રવાર

ચંદ્રરાશિ :- તુલા

નક્ષત્ર :- સ્વાતિ (21:40), વિશાખા

યોગ :- સિધ્ધિ (09:16), વ્યતિપાત 

કરણ :- ભદ્રા (11:29), બવ (23:04), બાલવ 

*છાયા ચંદ્રગ્રહણ ભારતમાં નિયમો પાળવાના નથી.*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા રહે, નેત્ર પીડા થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, મિત્રો સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માતા પિતા સાથે મતભેદ સંભવે, મકાન સંબંધિત ચિંતા ઉપજે, મઘ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નેત્ર પીડા થાય, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મસ્તક પીડા થશે, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, રોગનો ભોગ ન બનો તેની તકેદારી રાખવી, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મિત્રો સાથે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપારમાં અવરોધ આવે, માનસિક ચિંતા ઉપજે, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ થશો, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, કાર્યમાં પરિશ્રમ બાદ સફળ થશો, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક તાણ અનુભવશો, ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments