Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ સુદ બારસ (23:18), તેરસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક:- 02/05/2023 મંગળવાર

ચંદ્રરાશિ :- કન્યા

નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (19:41), હસ્ત

યોગ :- વ્યાઘાત (11:49), હર્ષણ 

કરણ :- બવ (10:49), બાલવ (23:18), કૌલવ 

*શુક્ર મિથુન રાશિમાં 13:52 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થશે, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, મકાન આદિ પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસ કરશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની તકલીફ વધે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થાય, પાર્ટનરશીપ માં સફળ થશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments