Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ એકાદશી (13:47), બારસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 31/05/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- કન્યા (18:29), તુલા

નક્ષત્ર :- હસ્ત (06:00), ચિત્રા 

યોગ :- વ્યતિપાત (20:15), વરિયાન 

કરણ :- ભદ્રા (13:47), બવ (25:49), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસનું આયોજન શક્ય બને, સાયં બાદ વાયુ પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, સાયં બાદ ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, સાયં બાદ પેટની તકલીફ પડે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક યાત્રા કરશો, સાયં બાદ માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સાયં બાદ પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, પાર્ટનરશીપ માં ઉન્નતિ થાય, સાયં બાદ ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, પ્રવાસમાં કષ્ટ પડે, સાયં બાદ પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મસ્તક પીડા રહે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રો સાથે મુલાકાત થશે, ભાગ્યોદય થાય, સાયં બાદ ધનખર્ચ થશે, પગની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વ્યાપારમાં ઉન્નતિ થશે, સરકારી કામકાજમાં સરળતા રહે, સાયં બાદ આવક ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસ કરશો, સાયં બાદ કાર્યમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સાયં બાદ નકારાત્મકતા દૂર કરવી, પગની તકલીફ સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, સાયં બાદ ધનખર્ચ તેમજ નેત્ર પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments