Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ વદ બીજ (20:16), ત્રીજ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 07/05/2023 રવિવાર
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા (20:22), જ્યેષ્ઠા
યોગ :- પરિઘ (26:52), શિવ
કરણ :- તૈતિલ (09:07), ગર (20:16), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, નેત્ર પીડા થશે, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, સંતાન સાથે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મકાન સંબંધિત ચિંતા ઉપજે, માતા સાથે મતભેદ સંભવે, વાહન ખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારમાં અવરોધ આવે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મસ્તક પીડા થશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પગની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત સંભવે, આવક ચિંતા થાય, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વાહન ખર્ચ થાય, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યનો સાથ ન મળે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment