Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ વદ ચૌદશ (21:44), અમાસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 18/05/2023 ગુરુવાર

ચંદ્ર રાશિ :- મેષ

નક્ષત્ર :- અશ્વિની (07:23), ભરણી

યોગ :- સૌભાગ્ય (19:37), શોભન

કરણ :- ભદ્રા (10:03), શકુની (21:44), ચતુષ્પદ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસ કરશો, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, પગની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મિત્રોનો સહકાર મળે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન અશાંત રહે, વાહન સંબંધિત ખર્ચ થાય, નોકરિયાત વર્ગને પરેશાનીનો સામનો કરવો પડે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળ થશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, વાહન ખર્ચ થાય, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આવક ચિંતા વધે, પેટ સંબંધિત તકલીફ પડે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, જમીન મકાન સંબંધિત ચિંતા ઉપજે, મન અશાંત રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની તકલીફ વધે, નેત્ર પીડા થાય, માનસિક થાક લાગશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments