Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ પાંચમ (27:20), છઠ્ઠ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 24/05/2023 બુધવાર

ચંદ્ર રાશિ :- મિથુન (08:29), કર્ક

નક્ષત્ર :- પુનર્વસુ (15:07), પુષ્ય

યોગ :- ગન્ડ (17:20), વૃદ્ધિ

કરણ :- બવ (13:58), બાલવ (27:20), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, મન આનંદિત રહે, વાહન સુખ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થશે, સારું ખાનપાન મળે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, અટકાયેલું ધન પાછું મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક તાણ અનુભવશો, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, આવક ચિંતા દૂર થશે, માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળ થશો, મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પાર્ટનરશીપ માં સફળ થશો, આકસ્મિક ખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, સંતાન ચિંતા દૂર થશે, સારું ખાનપાન મળે, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments