Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ વદ સાતમ (09:07), આઠમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 12/05/2023 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મકર (24:20), કુંભ

નક્ષત્ર :- શ્રવણ (13:03), ધનિષ્ઠા

યોગ :- શુક્લ (12:17), બ્રહ્મ

કરણ :- બવ (09:07), બાલવ (19:59), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં માનસિક તાણ અનુભવશો, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, પ્રવાસનું આયોજન શક્ય બને, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રમાં માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા અથવા મસ્તક પીડા થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પાર્ટનરશીપ માં સફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, નાનકડો પ્રવાસ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ખોટો ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન પ્રગતિ કરશે, વ્યાપાર માં સફળ થશો, આવક ચિંતા સંભવે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, નોકરિયાત વર્ગે ક્રોધ પર નિયંત્રણ રાખવું, પિતા સાથે અણબનાવ સંભવે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- હાથમાં પીડા સંભવે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ધાર્મિકતા વધે, પરાક્રમી બનશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થશે, પાર્ટનરશીપ માં સફળ થશો, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, શત્રુઓથી સચેત રહેવું, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટ સંબંધિત બીમારી સંભવે, રાજનૈતિક કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments