Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ સાતમ (31:43), આઠમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 26/05/2023 શુક્રવાર

ચંદ્ર રાશિ :- કર્ક (20:50), સિંહ

નક્ષત્ર :- આશ્લેષા (20:50), મઘા 

યોગ :- ધ્રુવ (19:03), વ્યાઘાત

કરણ :- ગર (18:35), વણિજ (31:43), ભદ્રા 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, પદોન્નતિ થાય, નિશા કાલે પેટની તકલીફ સંભવે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક યાત્રા કરશો, દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય, સન્માન પ્રાપ્ત થશે, નિશા કાલે મન વિચલિત થશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સન્માન પ્રાપ્ત થશે, દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, નિશા કાલ બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, નિશા કાલ બાદ ધનખર્ચ સંભવે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, નેત્ર પીડા સંભવે, નિશા કાલ બાદ પર સંબંધિત ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્ત થશે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, નિશા કાલ બાદ કાર્યમાં અવરોધ સંભવે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, નિશા કાલ બાદ આવક ચિંતા સંભવે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- યાત્રા કરશો, પરાક્રમમાં સફળતા મળશે, લાભપ્રદ દિવસ રહે, નિશા કાલ બાદ મન બેચેન રહે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા થાય, વ્યવહારમાં ધ્યાન રાખવું, નિશા કાલ બાદ કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ દિવસ, સારું ખાનપાન મળે, નિશા કાલ બાદ ખર્ચ સંભવે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, નિશા કાલ બાદ વૈવાહિક જીવનમાં ખટરાગ સંભવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, નિશા કાલ બાદ ધનખર્ચ થશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments