Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ વદ બારસ (23:37), તેરસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 16/05/2023 મંગળવાર

ચંદ્ર રાશિ :- મીન 

નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (08:15), રેવતી

યોગ :- પ્રીતિ (23:16), આયુષ્માન 

કરણ :- કૌલવ (12:18), તૈતિલ (23:37), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અભાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, શરદી અથવા મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિક કાર્યોમાં સફળતા મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- નેત્ર પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, લાભ મળશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નેત્ર પીડા થાય, મન બેચેન રહે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સારું ખાનપાન મળે, સંતાન સાથે સમય પસાર કરશો, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વાહન સુખ મળે, મકાન જમીનના પ્રશ્નોનો ઉકેલ આવે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ઉન્નતિ થાય, માન સન્માન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments