Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ વદ ત્રીજ (18:19), ચોથ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક:- 08/05/2023 સોમવાર

ચંદ્રરાશિ :- વૃશ્ચિક (19:10), ધન

નક્ષત્ર :- જ્યેષ્ઠા (19:10), મૂળ

યોગ :- શિવ (24:09), સિદ્ધ

કરણ :- વણિજ (07:20), ભદ્રા (18:19), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, શત્રુઓ પર વિજય મેળવી શકો, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, આવક ચિંતા વધે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વાહન શાંતિથી ચલાવવું, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- આવક ચિંતા વધે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં અનિયમિતતા થશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પગની પીડા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ ન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માતા પિતા સાથે અણબનાવ સંભવે, જમીન સંબંધિત પ્રશ્નોનો ઉદ્ભવે, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, હાથમાં પીડા થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments