Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ સુદ તેરસ (23:50), ચૌદશ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક:- 03/05/2023 બુધવાર

ચંદ્રરાશિ :- કન્યા 

નક્ષત્ર :- હસ્ત (20:57), ચિત્રા 

યોગ :- હર્ષણ (11:27), વજ્ર 

કરણ :- કૌલવ (11:39), તૈતિલ (23:50), ગર 

*વટ સાવિત્રી વ્રત પ્રારંભ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, વાહન શાંતિથી ચલાવવું, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, વિચિત્ર ધાર્મિકતા તેમજ પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, માન સન્માન મળશે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, માનસિક અસ્વસ્થતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસમાં કષ્ટ સંભવે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આવક સ્ત્રોતમાં વધારો થશે, સારું ખાનપાન મળે, વાહન શાંતિથી ચલાવવું, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, નેત્ર પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આકસ્મિક લાભ મળશે, મન બેચેન રહે, વ્યાપારી માટે શ્રેષ્ઠ સમય, મસ્તક પીડા રહે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પગની તકલીફ પડશે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments