Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ બીજ (22:10), ત્રીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 21/05/2023 રવિવાર

ચંદ્ર રાશિ :- વૃષભ (21:49), મિથુન

નક્ષત્ર :- રોહિણી (09:05), મૃગશીર્ષ

યોગ :- સુકર્મા (16:44), ધૃતિ

કરણ :- બાલવ (09:47), કૌલવ (22:10), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, માનસિક તાણ અનુભવશો, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નેત્ર પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ખર્ચ કરશો, સંતાન ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, વાહન શાંતિથી ચલાવવું, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આવક ચિંતા રહે, ભાગ્યનો સાથ ન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારમાં અવરોધ આવે, મસ્તક પીડા થાય, માતા સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, સંતાન સાથે સમય પસાર કરશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નેત્ર પીડા થાય, ધનખર્ચ થશે, વાહન અથવા મકાનાદી ની ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, વ્યાપારમાં અટાકવ આવે, વાહન ખર્ચ થાય, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments