Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ વદ એકમ (21:53), બીજ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 06/05/2023 શનિવાર
ચંદ્રરાશિ :- તુલા (15:21), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (21:13), અનુરાધા
યોગ :- વ્યતિપાત (07:30), વરિયાન (29:21)
કરણ :- બાલવ (10:32), કૌલવ (21:53), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પેટ સંબંધિત તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવશો, પેટની તકલીફ પડે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક ચિંતા ઉપજે, સંતાન ચિંતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, ધનખર્ચ થાય, વિદ્યા ક્ષેત્રમાં વિલંબ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધ આવે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, મસ્તક પીડા સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આવક ચિંતા ઉપજે, સંતાન સાથે મતભેદ સંભવે, ધનખર્ચ થશે, માનસિક તાણ વધે, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મન વિચલિત થાય, મિત્રો સાથે મુલાકાત થાય, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિકતામાં અભાવ આવે, ભ્રાતૃ વર્ગ સાથે મતભેદ થાય, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસનું આયોજન શક્ય બને, પરાક્રમી બનશો, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment