Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ એકમ (21:32), બીજ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 20/05/2023 શનિવાર
ચંદ્ર રાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા (08:03), રોહિણી
યોગ :- અતિગંડ (17:18), સુકર્મા
કરણ :- કિમ્સ્તુઘ્ન (09:24), બવ (21:32), બાલવ
*શનિ - રોહિણી અમૃતસિદ્ધિ યોગ - પ્રયાણે વર્જ્ય*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, પગની તકલીફ વધે, પ્રવાસમાં કષ્ટ સંભવે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- આવક સ્ત્રોતમાં ઘટાડો સંભવે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- રોગ નો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, કાર્યમાં પરિશ્રમ બાદ સફળ થશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આવક ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, વાહન ખર્ચ સંભવે, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ બાદ સફળ થશો, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment