Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ ત્રીજ (23:20), ચોથ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 22/05/2023 સોમવાર
ચંદ્ર રાશિ :- મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ (10:37), આર્દ્રા
યોગ :- ધૃતિ (16:34), શૂળ
કરણ :- તૈતિલ (10:41), ગર (23:20), વણિજ
*અમૃત સિદ્ધિ યોગ 10:37 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થાય, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન મળે, કાર્યમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મોજ શોખની ચીજોમાં ખર્ચ કરશો, પગની તકલીફ સંભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મિત્રોનો સહકાર મળે, ભાગ્યોદય થાય, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યોદય થાય, કાર્યમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, સારું ખાનપાન મળે, સ્નેહીજન સાથે મુલાકાત સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં સફળ થશો, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મોજશોખ ની ચીજોમાં ખર્ચ કરશો, અનિયમિતતા સંભવે, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, પેટની સમસ્યા સંભવે, વ્યાપારમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, ભાગ્યોદય થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment