Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ વદ છઠ્ઠ (11:28), સાતમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 11/05/2023 ગુરુવાર
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- ઉ.ષાઢા (14:37), શ્રવણ
યોગ :- શુભ (15:16), શુક્લ
કરણ :- વણિજ (11:28), ભદ્રા (22:17), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, આકસ્મિક લાભ મળે, ભાગ્યનો સાથ મળશે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વ્યાપાર અર્થે પ્રવાસ થશે, પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મસ્તક પીડા રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થશે, ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ નો સહકાર મળે, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સ્નેહીજન સાથે મુલાકાત કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થશે, સારું ખાનપાન મળે, અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment