Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ વદ અમાસ (21:23)

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 19/05/2023 શુક્રવાર

ચંદ્ર રાશિ :- મેષ (13:35), વૃષભ

નક્ષત્ર :- ભરણી (07:30), કૃત્તિકા

યોગ :- શોભન (18:16), અતિગંડ 

કરણ :- ચતુષ્પદ (09:30), નાગ (21:23), કિમ્સ્તુઘ્ન 

*શ્રી શનિ જયંતિ - વટસાવિત્રી વ્રત સમાપ્ત*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, મસ્તક પીડા થાય, મધ્યાહ્ન બાદ સ્નેહીજન સાથે મુલાકાત સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યમાં અવરોધ આવે, સંતાન ચિંતા રહે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ આવક ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ મન અશાંત રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, પેટની તકલીફ પડે, મધ્યાહ્ન બાદ આકસ્મિક ખર્ચ અથવા રોગનો ભોગ બનશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સંતાન ચિંતા વધે, વ્યાપારમાં અટકાવ આવે, મધ્યાહ્ન બાદ શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યાહ્ન બાદ મન અશાંત રહે, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નેત્ર પીડા થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ વિચિત્ર ધાર્મિકતા તેમજ પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments