Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ સુદ અગિયારસ (22:10), બારસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક:- 01/05/2023 સોમવાર

ચંદ્રરાશિ :- સિંહ (24:21), કન્યા

નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (17:51), ઉ.ફાલ્ગુની

યોગ :- ધ્રુવ (11:44), વ્યાઘાત 

કરણ :- વણિજ (09:24), ભદ્રા (22:10), બવ 

*ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મસ્તક પીડા વધે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, આંખ સંબંધિત તકલીફ પડે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન સાથે મતભેદ થાય, મોજશોખ માં ખર્ચ કરશો, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મિત્રો સાથે મુલાકાત કરશો, નોકરિયાત વર્ગને તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, કાર્યક્ષેત્રમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટ સંબંધિત તકલીફ પડે, ભાગ્યનો સાથ મળે, વાહન સુખ મળે, આવક વધશે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં અણબનાવ સંભવે, મોજશોખ માં ખર્ચ કરશો, ધાર્મિક યાત્રા સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અટકાવ આવે, ખાનપાનમાં અનિયમિતતા આવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ દિવસ, સંતાન સાથે સમય પસાર કરશો, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, મન આનંદિત રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, મન વિચલિત , મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments