Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ છઠ્ઠ (29:20), સાતમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 25/05/2023 ગુરુવાર
ચંદ્ર રાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (17:54), આશ્લેષા
યોગ :- વૃદ્ધિ (18:08), ધ્રુવ
કરણ :- કૌલવ (16:11), તૈતિલ (29:20), ગર
*ગુરૂ પુષ્યામૃત યોગ 17:54 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશો, સુખ વૈભવ પ્રાપ્ત થશે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહીજન સાથે મુલાકાત કરશો, ધનલાભ થાય, માન સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- માનસિક વ્યગ્રતા રહે, શારીરિક તકલીફ જણાય, પ્રવાસ કરશો, ધન સંબંધિત ચિંતા દૂર થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, દરેક ક્ષેત્રમાં પ્રગતિ થશે, સંતાન સુખ મળે, મિત્ર મિલન થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મન આનંદિત રહે, વ્યાપારમાં ઉન્નતિ તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આકસ્મિક લાભ મળશે, સારું ખાનપાન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- રોગમાંથી મુક્તિ મળશે, પ્રવાસનું આયોજન શક્ય બને, શત્રુઓ પર વિજય મેળવશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય, સંતાન સુખ મળશે, આવક સ્ત્રોતમાં વધારો થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment