Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ ચોથ (24:59), પાંચમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 23/05/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (12:39), પુનર્વસુ
યોગ :- શૂળ (16:46), ગન્ડ
કરણ :- વણિજ (12:06), ભદ્રા (24:59), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ભાગ્યોદય થાય, રાજકીય ક્ષેત્રે સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, રુગ્ણ વ્યક્તિઓનો રોગ દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, ભાગ્યનો સાથ મળે, સુખ વૈભવનો આનંદ માણશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નેત્ર પીડા થાય, પ્રવાસ કરશો, પેટની તકલીફ સંભવે, કાર્યમાં વિરોધાભાસ સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, આવક સ્ત્રોતમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગ માટે શ્રેષ્ઠ સમય, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક યાત્રા કરશો, મોજ શોખમાં ખર્ચ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નેત્ર પીડા સંભવે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પેટ સંબંધિત તકલીફ પડે, નોકર ચાકર નું સુખ મળે, પ્રવાસનું આયોજન સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ કરશો, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, વાહન આદિ સુખ મળે, કાર્યમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment