Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

જેઠ સુદ દશમ (13:09), એકાદશી

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક :- 30/05/2023 મંગળવાર

ચંદ્ર રાશિ :- કન્યા

નક્ષત્ર :- હસ્ત (30:00), ચિત્રા 

યોગ :- સિદ્ધિ (20:54), વ્યતિપાત 

કરણ :- ગર (13:09), વણિજ (25:33), ભદ્રા

*ગંગા દશહરા - ગંગા પૂજન*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, વાહન મકાન વગેરેનું સુખ મળે, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થશે, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, જમીન આદિ પ્રશ્નોનું સમાધાન થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્ત થશે, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક તાણ અનુભવશો, વ્યાપારમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.,

Comments