Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ સુદ પૂનમ (18:11), વદ એકમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 07/03/2023 મંગળવાર

ચંદ્રરાશિ :- સિંહ 

નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (26:22), ઉ.ફાલ્ગુની

યોગ :- ધૃતિ (21:14), શૂળ

કરણ :- બવ (18:11), બાલવ (31:00), કૌલવ 

*સાયન શનિ મીન રાશિમાં 19:05 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે અણબનાવ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, માનસિક તાણ અનુભવશો, વાહન સુખ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ બાદ સફળ થશો, પ્રવાસમાં અડચણો સંભવે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મસ્તક પીડા સંભવે, કાર્યમાં અવરોધ આવે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળ થશો, આંખની તકલીફ ઉદ્ભવે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન સંબંધિત ખર્ચ સંભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, વ્યાપાર અર્થે પ્રવાસ થાય, સંતાન ચિંતા ઉપજે, પેટની તકલીફ પડે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન ખર્ચ થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, પરાક્રમ માં સફળતા મેળવશો, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં અવરોધ આવે, મસ્તક પીડા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મસ્તક પીડા સંભવે, નકારાત્મકતા દૂર કરવી, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પગની તકલીફ સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments