Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ વદ અમાસ (22:54)

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 21/03/2023 મંગળવાર

ચંદ્રરાશિ :- કુંભ (11:57), મીન 

નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (17:16), ઉ.ભાદ્રપદ

યોગ :- શુભ (12:41), શુક્લ

કરણ :- ચતુષ્પદ ( 12:17), નાગ (22:54), કિમ્સ્તુઘ્ન 

*દર્શ અમાસ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રો સાથે મતભેદ થશે, કાર્યમાં અસફળ થશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, મઘ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવાનો થાય, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, આવક ચિંતા વધે, મઘ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થશે, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની તકલીફ પડે, ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થાય, મઘ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, માનસિક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વાહન ખર્ચ થશે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભાગ્યનો સાથ મળે, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, વાહન લાભ થાય, મન આનંદિત રહેશે, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મસ્તક પીડા થાય, કાર્યમાં અવરોધ આવે, ધાર્મિકતા વધશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પગની પીડા સંભવે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments