Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ વદ નોમ (16:40), દશમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 16/03/2023 ગુરુવાર

ચંદ્રરાશિ :- ધન

નક્ષત્ર :- મૂળ (06:24), પૂર્વાષાઢા

યોગ :- વ્યતિપાત (10:07), વરિયાન 

કરણ :- ગર (16:40), વણિજ (27:27), ભદ્રા

*બુધ મીન રાશિમાં 10:48 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, આંખ અથવા મસ્તક પીડા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પાર્ટનરશીપ માં ફાયદો થાય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- શત્રુ પર વિજય મેળવશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, ભાગ્યોદય થાય, ઉચ્ચ અધિકાર મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક સ્થળોની મુલાકાત લેશો, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થાય, અગ્નિ થી દૂર રહેવું, મસ્તક પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, મન આનંદિત રહે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, મન આનંદિત રહે, મકાન સંબંધિત ચિંતા દૂર થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments