Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ વદ પાંચમ (22:02), છઠ્ઠ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 12/03/2023 રવિવાર

ચંદ્રરાશિ :- તુલા (26:17) વૃશ્ચિક

નક્ષત્ર :- સ્વાતિ (08:00), વિશાખા

યોગ :- વ્યાઘાત (18:42), હર્ષણ

કરણ :- કૌલવ (10:08), તૈતિલ (22:02), ગર 

*મંગળ મિથુન રાશિમાં 29:03 થી*

*શુક્ર મેષ રાશિમાં 08:28 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અધોગતિ થાય, માનસિક વ્યગ્રતા અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત તકલીફ પડે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન સાથે મતભેદ થાય, આવક ચિંતા વધે, સરકારી કામકાજમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માતા પિતા સાથે મતભેદ સંભવે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, વાહન ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યમાં અવરોધ આવે, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસનું આયોજન શક્ય બને, હાથમાં પીડ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજન સાથે મતભેદ સંભવે, મસ્તક પીડ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે ક્લેશ સંભવે, શરૂ થયેલ કાર્યમાં અવરોધ આવે, પાચનતંત્ર સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ ન મળે, મિત્રો સાથે મતભેદ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, સ્નેહીજન સાથે અણબનાવ થશે, પેટની તકલીફ ઊભી થાય, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments