Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ સુદ દશમ (06:40), અગિયારસ (વૃદ્ધિ તિથિ)
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 02/03/2023 ગુરુવાર
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (12:44), પુનર્વસુ
યોગ :- આયુષ્માન (17:51), સૌભાગ્ય
કરણ :- ગર (06:40), વણિજ (19:59), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધાર્મિક યાત્રા કરશો, આવક ચિંતા દૂર થાય, કાર્યમાં સફળ થશો, ભાઈભાંડુ નો સ્નેહ વધે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, માનસિક ચિંતા દૂર થશે, ભાગ્યનો સાથ મળે, સરકારી કામકાજમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ઉન્નતિ થશે, વાહન સુખ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, નોકરિયાત વર્ગ માટે શ્રેષ્ઠ સમય, મકાન સંબંધિત ચિંતા દૂર થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, ભ્રાતૃ વર્ગની સહાયતા મળશે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટ સંબંધિત તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, વાહન સુખ મળે, પદોન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment