Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ બીજ (18:22), ત્રીજ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 23/03/2023 ગુરુવાર
ચંદ્રરાશિ :- મીન (14:09), મેષ
નક્ષત્ર :- રેવતી (14:09), અશ્વિની
યોગ :- બ્રહ્મ (06:16), ઐન્દ્ર (27:42), વૈધૃતિ
કરણ :- બાલવ (07:17), કૌલવ (18:22), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પ્રવાસમાં કષ્ટ પડે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતાને કારણે કાર્યમાં અવરોધ આવશે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાગ્યનો સાથ ન મળે, નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મતભેદ થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, ભ્રાતૃવર્ગ સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મસ્તક પીડા રહે, ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની સમસ્યા સંભવે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, વાહન ખર્ચ થશે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ પેદા થાય, મન વિચલિત રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજન સાથે અણબનાવ થશે, મસ્તક પીડા થાય, હાથમાં પીડા થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મસ્તક પીડા રહે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment