Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર સુદ સાતમ (19:03), આઠમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક:- 28/03/2023 મંગળવાર

ચંદ્રરાશિ :- મિથુન

નક્ષત્ર :- મૃગશીર્ષ (17:32), આર્દ્રા

યોગ :- સૌભાગ્ય (23:19), શોભન

કરણ :- ગર (06:11), વણિજ (19:03), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમી થશો, ભાગ્યનો સાથ મળશે, સારું ખાનપાન મળે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થશે, ધનલાભ થશે, માન સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની સમસ્યા વધે, વાહન ખર્ચ થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત થશે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યોદય થાય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, ધાર્મિક ક્રિયા કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, શારીરિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, વ્યાપાર ક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, આવક ચિંતા દૂર થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments