Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ ત્રીજ (17:01), ચોથ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 24/03/2023 શુક્રવાર
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની (13:22), ભરણી
યોગ :- વૈધૃતિ (25:43), વિષ્કુંભ
કરણ :- ગર (17:01), વણિજ (28:37), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મસ્તક પીડા રહે, કાર્યમાં વિલંબ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મોજ શોખની ચીજ વસ્તુમાં વ્યય થશે, પ્રવાસમાં કષ્ટ પડશે, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આવક ચિંતા વધે, સંતાન સાથે મતભેદ થશે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સાંપડે, વ્યાપાર વર્ગમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પરાક્રમ માં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, ધાર્મિક કાર્યોમાં અભાવ આવે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજનો સાથે અણબનાવ થશે, પેટની તકલીફ રહે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટ સંબંધિત રોગ થશે, મસ્તક પીડા રહે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ થશે, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે મતભેદ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વાહન શાંતિથી ચલાવવું, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ ન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment