Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ સુદ અગિયારસ (09:12), બારસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 03/03/2023 શુક્રવાર

ચંદ્રરાશિ :- મિથુન (08:58), કર્ક 

નક્ષત્ર :- પુનર્વસુ (15:44), પુષ્ય

યોગ :- સૌભાગ્ય (18:44), શોભન

કરણ :- ભદ્રા (09:12), બવ (22:28), બાલવ

*આમલકી એકાદશી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન આનંદિત રહે, નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મુલાકાત સંભવે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સ્નેહીજન સાથે મુલાકાત સંભવે, વ્યાપારમાં ઉન્નતિ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, વ્યાપારમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આવક ચિંતા દૂર થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- સરકારી કાર્યોમાં સફળતા મળશે, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં સફળ થશો, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થશે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, વ્યાપારમાં નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, મિલકત સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments