Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ વદ ચોથ (22:06), પાંચમ 

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 11/03/2023 શનિવાર

ચંદ્રરાશિ :- તુલા

નક્ષત્ર :- ચિત્રા (07:11), સ્વાતિ

યોગ :- ધ્રુવ (19:51), વ્યાઘાત 

કરણ :- બવ (09:58), બાલવ (22:06), કૌલવ 

*સિધ્ધિયોગ 07:11 થી 30:58 સુધી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, મસ્તક પીડા અથવા નેત્ર પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિદ્યાર્થીઓ ને કાર્યમાં નિષ્ફળતા મળે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મન અશાંત રહે, વાહન શાંતિથી ચલાવવું, મકાન સંબંધિત ચિંતા ઉદ્ભવે, કાર્યમાં નિષ્ફળતા મળે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, આંખ અથવા પેટની તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મસ્તક પીડ રહે, કાર્યક્ષેત્રમાં અધોગતિ થાય, પાર્ટનર સાથે શાંતિ પૂર્વક નિર્ણય લેવો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, પેટની તકલીફ રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આવક ચિંતા વધે, મિત્રોનો સહકાર મળે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત વર્ગને અન્યાય નો સામનો કરવો પડે, વાહન સાંભળીને ચલાવવું, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ભાઈભાંડુ સાથે મતભેદ થાય, ધાર્મિકતા માં અભાવ આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ 


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments