Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ એકમ (20:22), બીજ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 22/03/2023 બુધવાર
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (15:32), રેવતી
યોગ :- શુક્લ (09:17), બ્રહ્મ (30:16), ઐન્દ્ર
કરણ :- કિમ્સ્તુઘ્ન (09:33), બવ (20:22), બાલવ
*ચૈત્રી નવ સંવત્સર - નવરાત્રી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પગની પીડા અથવા નેત્ર સંબંધિત તકલીફ થશે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક ચિંતા વધે, સંતાન સાથે મતભેદ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવાનો થાય, વાહન ખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ ન મળે, પરાક્રમમાં અસફળ થશો, પ્રવાસ માં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સ્નેહીજનો સાથે મતભેદ થાય, મસ્તક પીડા રહે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટ સંબંધિત તકલીફ પડે, ભાગ્યનો સાથ ન મળે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, શત્રુઓ પર વિજય મેળવી શકો, પગમાં પીડા અથવા પેટની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ ન મળે, સંતાન સાથે મતભેદ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યનો સાથ ન મળે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સ્નેહીજનો સાથે મતભેદ સંભવે, આંખની પીડા થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવશે, મસ્તક પીડા રહે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment