Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ દશમ (14:07), એકાદશી
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 17/03/2023 શુક્રવાર
ચંદ્રરાશિ :- ધન (10:16), મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા (26:47), શ્રવણ
યોગ :- વરિયાન (06:59), પરિઘ (27:33), શિવ
કરણ :- ભદ્રા (14:07), બવ (24:43), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, પ્રવાસ કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, મકાન સુખ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં ફાયદો થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પેટની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, આવક ચિંતા દૂર થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધાર્મિક સ્થળો ની મુલાકાત લેશો, અટકાયેલા કાર્યો શરૂ થશે, મધ્યાહ્ન બાદ મન પ્રસન્ન રહેશે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન સંબંધિત ચિંતા રહે, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ પ્રવાસ નું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વ્યાપારમાં સફળ થશો, મસ્તક પીડા દૂર થાય, મધ્યાહ્ન બાદ સ્નેહીજન સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આવક ચિંતા દૂર થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, આંખ ની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, મન પ્રસન્ન રહે, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment