Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ છઠ્ઠ (21:28), સાતમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 13/03/2023 સોમવાર
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (08:21), અનુરાધા
યોગ :- હર્ષણ (17:10), વજ્ર
કરણ :- ગર (09:49), વણિજ (21:28), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્યો શરૂ થશે, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મન આનંદિત રહે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિક રુચિ વધે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, આંખ અથવા મસ્તક સંબંધિત પીડા દૂર થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્યો શરૂ થશે, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારોને કારણે નિષ્ફળતા મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, મિત્રો સાથે મુલાકાત સંભવે, આવક સ્ત્રોતમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, મન પ્રસન્ન રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment