Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ બારસ (08:08), તેરસ (ક્ષય તિથિ)
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 19/03/2023 રવિવાર
ચંદ્રરાશિ :- મકર (11:16), કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (22:03), શતતારા
યોગ :- સિદ્ધ (20:07), સાધ્ય
કરણ :- તૈતિલ (08:08), ગર (18:32), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, વાહન સુખ મળે, આવક ચિંતા વધશે, સંતાન સાથે મતભેદ થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, વિચિત્ર ધાર્મિકતા રહે, મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મસ્તક પીડા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, નેત્ર પીડા થશે, ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- રોગ નો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થશે, સારું ખાનપાન મળે, ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- વાહન શાંતિથી ચલાવવું, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની તકલીફ થશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિકતા માં રુચિ વધશે, મન વિચલિત થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં નિષ્ફળ થશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સ્નેહીજન સાથે મતભેદ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પરાક્રમમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં સફળ થશો, ધનખર્ચ થશે, કુટુંબીજન સાથે મતભેદ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વાહન શાંતિથી ચલાવવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન પ્રગતિ કરશે, વિદ્યા ક્ષેત્રમાં સફળ થશો, ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment