Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર સુદ આઠમ (21:08), નોમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક:- 29/03/2023 બુધવાર

ચંદ્રરાશિ :- મિથુન 

નક્ષત્ર :- આર્દ્રા (20:07), પુનર્વસુ

યોગ :- શોભન (24:12), અતિગંડ 

કરણ :- ભદ્રા (08:03), બવ (21:08), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માન સન્માન પ્રાપ્ત થશે, ભોગ વિલાસ વૃત્તિ વધે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- અટકાયેલા કાર્યો શરૂ થશે, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા રહે, પગની તકલીફ પડે, પ્રવાસનું આયોજન શક્ય બને, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, વાહન સુખ મળે, આવક સ્ત્રોતમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધાર્મિકતા વધે, દૂર દેશના સંબંધોથી ફાયદો થશે, મસ્તક પીડા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, આકસ્મિક લાભ મળશે, સંતાન પ્રગતિ કરશે, મન વિચલિત રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- અટકાયેલા કાર્યો શરૂ કરશો, સારું ખાનપાન મળે, પરાક્રમી બનશો, મન વિચલિત રહે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નેત્ર પીડા અથવા મસ્તક પીડા થશે, મોસાળ પક્ષથી લાભ મળે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વિદ્યા ક્ષેત્રમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, ભોગ વિલાસની વૃત્તિ વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments