Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ ચોથ (16:24), પાંચમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 25/03/2023 શનિવાર
ચંદ્રરાશિ :- મેષ (19:27), વૃષભ
નક્ષત્ર :- ભરણી (13:19), કૃત્તિકા
યોગ :- વિષ્કુંભ (24:19), પ્રીતિ
કરણ :- ભદ્રા (16:24), બવ (28:23), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા રહે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, વાહન અકસ્માત ભય રહે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગને અન્યાય થાય, મકાન સંબંધિત ચિંતા ઉપજે, પિતા સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધાર્મિકતામાં અભાવ આવે, પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, મન અશાંત રહે, નેત્ર પીડા થાય, નોકરિયાત વર્ગને અન્યાય થશે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, પેટ ને લગતી બીમારી સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- શત્રુ પર વિજય મેળવી શકો, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, નેત્ર પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ ન મળે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ અનુભવશો, મકાન સંબંધિત ચિંતા રહે, માતા પિતા સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, કાર્યમાં વિલંબ થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment