Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ નોમ (23:31), દશમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 30/03/2023 ગુરુવાર
ચંદ્રરાશિ :- મિથુન (16:16), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (22:59), પુષ્ય
યોગ :- અતિગંડ (25:02), સુકર્મા
કરણ :- બાલવ (10:19), કૌલવ (23:31), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, પરાક્રમમાં સફળતા મળશે, મન આનંદિત રહે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, પ્રવાસનું આયોજન શક્ય બને, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં સફળ થશો, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, નેત્ર પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનલાભ થાય, માન સન્માન મળશે, સંતાન સાથે સમય પસાર કરશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપાર ક્ષેત્રમાં ઉન્નતિ થશે, વાહન સુખ મળે, મિત્રો સાથે મુલાકાત સંભવે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મળે, ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, માનસિક તાણ રહે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, વાહન સુખ મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment