Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ વદ ચૌદશ (25:48), અમાસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 20/03/2023 સોમવાર

ચંદ્રરાશિ :- કુંભ

નક્ષત્ર :- શતતારા (19:40), પૂ.ભાદ્રપદ

યોગ :- સાધ્ય (16:20), શુભ

કરણ :- ભદ્રા (15:19), શકુનિ (25:48), ચતુષ્પદ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રો સાથે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને નવી મુધેકલીઓનો સામનો કરવો પડશે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થશે, માનસિક વિકાર ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પેટ સંબંધિત તકલીફ પડે, નેત્ર પીડા થાય, ધનખર્ચ થશે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ગુપ્ત રોગ સંભવે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસમાં કષ્ટ સંભવે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન વિચલિત રહે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળતા ન મળે, ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસમાં કષ્ટ પડશે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, વ્યાપાર ક્ષેત્રમાં મુશ્કેલી ઊભી થાય, પેટની તકલીફ પડે, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબધિત ચિંતા ઉપજે, વાહન શાંતિથી ચલાવવું, પગની તકલીફ પડે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments