Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ સુદ તેરસ (14:08), ચૌદશ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 05/03/2023 રવિવાર

ચંદ્રરાશિ :- કર્ક (21:30), સિંહ

નક્ષત્ર :- આશ્લેષા (21:30), મઘા 

યોગ :- અતિગન્ડ (20:20), સુકર્મા

કરણ :- તૈતિલ (14:08), ગર (27:15), વણિજ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, વાહન સુખ મળે, મસ્તક પીડા રહે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, પગની પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત સંભવે, કાર્યમાં સફળ થશો, પેટની સમસ્યા સંભવે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થશે, ભાગ્યનો સાથ મળે, વાહન શાંતિથી ચલાવવું, મન બેચેન રહે, ઉત્તમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પ્રવાસ માં અડચણો આવે, વિચિત્ર ધાર્મિકતા રહે, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, પેટ સંબંધિત તકલીફ પડે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, વાહન સુખ મળે, વ્યાપારમાં ઉન્નતિ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસ કરશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, મસ્તક પીડા અથવા કૌટુંબિક ક્લેશ સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, પાર્ટનરશીપ માં ઉન્નતિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત સંભવે, આંખ ની તકલીફ થશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments