Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ એકાદશી (11:14), બારસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 18/03/2023 શનિવાર
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- શ્રવણ (24:30), ધનિષ્ઠા
યોગ :- શિવ (23:53), સિદ્ધ
કરણ :- બાલવ (11:14), કૌલવ (21:42), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, આકસ્મિક લાભ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસ યોગ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં ફાયદો થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થશે, સંતાન ચિંતા દૂર થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મન વિચલિત રહે, વાહન સુખ મળે, જમીન મકાન સંબંધિત ચિંતા દૂર થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ધાર્મિકતા વધે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્ત થશે, ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, પ્રવાસમાં કષ્ટ થશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રોનો સહકાર મળે, ભાગ્યનો સાથ મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment