Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ ત્રીજ (21:43), ચોથ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 10/03/2023 શુક્રવાર
ચંદ્રરાશિ :- કન્યા (18:37), તુલા
નક્ષત્ર :- ચિત્રા (31:11), સ્વાતિ
યોગ :- વૃદ્ધિ (20:39), ધ્રુવ
કરણ :- વણિજ (09:22), ભદ્રા (21:43), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ રહેશે, શત્રુઓ હાવી થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટની સમસ્યા રહે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, વ્યાપારમાં ઉન્નતિ થશે, સાયં બાદ પ્રવાસ સંભવે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક શાંતિ પ્રાપ્ત થાય, વાહન સુખ મળે, કાર્યમાં સફળ થશો, સાયં બાદ પેટની સમસ્યા સંભવે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યોમાં સફળતા મળે, સારું ખાનપાન મળે, સાયમ્ બાદ પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, પાર્ટનરશીપ માં ઉન્નતિ થાય, લાભપ્રદ દિવસ રહે, સાયં બાદ ધનખર્ચ થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પગની તકલીફ વધે, સાયં બાદ અટકાયેલા કાર્યો શરૂ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, ભાગ્યનો સાથ મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સાયં બાદ પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ મળે, વાહન સુખ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, સાયં બાદ ધનખર્ચ થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, કાર્યમાં સફળ થશો, ધાર્મિક કાર્યો કરશો, સાયં બાદ વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં પરિશ્રમ બાદ સફળ થશો, સાયં બાદ યાત્રા પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સરકારી કામકાજમાં સાનુકૂળતા રહેશે, સાયં બાદ ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment