Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ છઠ્ઠ (17:29), સાતમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક:- 27/03/2023 સોમવાર
ચંદ્રરાશિ :- વૃષભ (28:27), મિથુન
નક્ષત્ર :- રોહિણી (15:27), મૃગશીર્ષ
યોગ :- આયુષ્માન (23:19), સૌભાગ્ય
કરણ :- તૈતિલ (17:29), ગર (30:11), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થશે, નોકરિયાત વર્ગને નવી તક મળશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, આવક ચિંતા દૂર થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ દિવસ, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મન આનંદિત રહે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવશે, પૈતૃક સંપત્તિ મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થશે, પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસમાં કષ્ટ સંભવે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, અટકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ માં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, આવક સ્ત્રોતમાં વધારો થશે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, વાહન સુખ મળે, જમીન સંબંધિત ચિંતા દૂર થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પ્રવાસ નું આયોજન શક્ય બને, વ્યાપાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment