Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ એકમ (12:50), બીજ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 30/03/2025 રવિવાર
ચંદ્ર રાશિ :- મીન (16:35), મેષ
નક્ષત્ર :- રેવતી (16:35), અશ્વિની
યોગ :- ઐન્દ્ર (17:54), વૈધૃતિ
કરણ :- બવ (12:50), બાલવ (23:01), કૌલવ
*ચૈત્રી વાસંતી શ્રીરામ નવરાત્રી પ્રારંભ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, શેર બજારમાં રોકાણ કરવામાં સાવધાની રાખવી, હિતેચ્છુઓ દ્વારા પરેશાની ભોગવશો, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નેત્ર પીડા તેમજ મુખ સંબંધિત રોગ સંભવે, પતિ અથવા પત્નીના આરોગ્ય બાબત ચિંતિત બનશો, વિદ્યાર્થીઓએ સાવધાની રાખવી હિતાવહ, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મક ક્રિયા દ્વારા પરેશાની ભોગવશો, ગુપ્તતા જાળવશો, પિતા સાથે મતભેદ વધશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસમાં કાળજી રાખવી, પેટની સમસ્યા અથવા રક્ત પ્રકોપ સંભવે, સંતાન ચિંતા દૂર થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધન સંચયમાં અવરોધ આવે, પારિવારિક સમસ્યાઓ વધશે, નોકરિયાત વર્ગે સાવચેત રહેવું, રોગી અવસ્થા સંભવે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ અવસ્થા વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધાર્મિક કાર્યો કરશો, પિતા સાથે મતભેદ સંભવે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- નકારાત્મક અસરોથી હાનિ પહોંચશે, રોગમાં ખર્ચ વધુ થશે, સ્નેહીજનો નો સહકાર મળે, પ્રવાસનું આયોજન સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટની સમસ્યા વધશે, સંતાન પીડાદાયક સંભવે, ભાગ્ય પ્રબળ થશે, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ અકસ્માત સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નોકરિયાત વર્ગે સાવચેત રહેવું, માતાની તબિયત નાદુરસ્ત રહે, મોસાળ પક્ષથી સાવચેત તથા પાર્ટનરશીપ માં હાનિ સંભવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ તેમજ ધાર્મિક કાર્યોમાં અવરોધો આવશે, ભાગ્ય પ્રબળ થશે, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નેત્ર વિકલતા સંભવે, વાહન સુખ ભોગવશો, પેટની તકલીફો વધશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મસ્તક સંબંધિત રોગ સંભવે, પાર્ટનરશીપ માં વિખવાદ સંભવે, ભાઈભાંડુ નો સહકાર મળે, વાહન ખર્ચ આકસ્મિક આવશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment