Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ફાગણ વદ બારસ (25:44), તેરસ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 26/03/2025 બુધવાર
ચંદ્ર રાશિ :- મકર (15:13), કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (26:30), શતતારા
યોગ :- સિદ્ધ (12:26), સાધ્ય
કરણ :- કૌલવ (14:50), તૈતિલ (25:44), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, મન આનંદિત રહેશે, મધ્યાહ્ન બાદ ભોજનમાં કાળજી રાખવી, હિતેચ્છુ દ્વારા માયાજાળમાં ફસાશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્ત થશે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે, મધ્યાહ્ન બાદ માતા પિતા સાથે મતભેદ તેમજ માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- આકસ્મિક લાભ મળશે, સારું ખાનપાન મળશે, નામના થશે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કષ્ટમય તેમજ દૂર દેશ સાથેના સંબંધો બગડશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પાર્ટનરશીપ માં ફાયદો થશે, સારું ખાનપાન મેળવશો, મધ્યાહ્ન બાદ પેટની સમસ્યા તેમજ સ્નેહીજન સાથે મતભેદો થશે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નોકરિયાત વર્ગે સાવધાની રાખવી, પ્રવાસ કષ્ટમય રહે, મધ્યાહ્ન બાદ મસ્તક સંબંધિત પીડા તેમજ રોગી અવસ્થા વધે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ થશે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કષ્ટમય રહે, નકારાત્મક અસરોથી પરેશાન થાશો, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન આદિ સુખ ભોગવશો, મધ્યાહ્ન બાદ સંતાન પીડાકારી બને, પેટની સમસ્યા રહે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ધાર્મિક યાત્રા સંભવે, મધ્યાહ્ન બાદ માનસિક વ્યગ્રતા તેમજ ઉપરી અધિકારીઓ સાથે અણબનાવ થશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- લાભ પ્રાપ્તિ થશે, માનપાન માં વૃદ્ધિ થશે, મધ્યાહ્ન બાદ પગની તકલીફ તેમજ આકસ્મિક હાનિ સંભવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપારમાં લાભ તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળે, સુખ સુવિધામાં વૃદ્ધિ થશે, મધ્યાહ્ન બાદ ધન સંચય ઓછો થશે, સંબંધો જાળવવા, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કોર્ટ કચેરી દ્વારા પરેશાની ભોગવશો, પ્રવાસ કષ્ટમય રહે, મધ્યાહ્ન બાદ આત્મ સમ્માન જાળવવું, પેટની સમસ્યા વધે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રોનો સહયોગ મળશે, કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, મધ્યાહ્ન બાદ પગની તકલીફનો સામનો તેમજ આકસ્મિક હાનિ સંભવે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment