Rashi Fal

Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT 
(ADIPUR) 
🔷 Jay Mehta‌ 🔷 

✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management 
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/

📞7405133327 
ફાગણ વદ અમાસ (16:28)
વિક્રમ સંવત :- 2081, અનલ  
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 29/03/2025 શનિવાર
ચંદ્ર રાશિ :- મીન
નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (19:27), રેવતી
યોગ :- બ્રહ્મ (22:04), ઐન્દ્ર 
કરણ :- ચતુષ્પદ (06:14), નાગ (16:28), કિમ્સ્તુઘ્ન 

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ અનુભવશો, પ્રવાસ કષ્ટમય રહે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, હાથમાં પીડા થશે, મધ્યમ દિવસ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રે અટકાવ આવશે, સંતાન ચિંતા વધશે, પેટની સમસ્યા વધશે, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.

મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મક પરિણામ દ્વારા નાસીપાસ થશો, ઉપરી અધિકારીઓ સાથે તણાવ વધશે, સામાન્ય દિવસ રહે.

કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, ધનખર્ચ થશે, ધાર્મિકતા માં અભાવ વર્તાશે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.

સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રે અવરોધો આવશે, મિત્રોથી સાવધ રહેવું, સ્નેહીજન સાથે અણબનાવ તેમજ નેત્ર પીડા થશે, સામાન્ય દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધન બાબત ચિંતિતિ રહેશો, પેટની સમસ્યા રહે, મસ્તક પીડા તેમજ નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, સામાન્ય દિવસ રહે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, રક્ત સંબંધિત બીમારી અથવા પ્રવાસ કષ્ટમય રહે, નોકરોથી સાવચેત રહેવું, સામાન્ય દિવસ રહે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ઉપરી અધિકારીઓ સાથે અણબનાવ સંભવે, સંતાન ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતા પિતા સાથે મતભેદ થશે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, મકાન ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસમાં કાળજી રાખવી, ધાર્મિકતા માં અભાવ વર્તાશે, પરાક્રમમાં સફળ તેમજ કાર્યક્ષેત્રે અવરોધો આવશે, સામાન્ય દિવસ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નેત્ર રોગથી પીડાશો, ભોગ વિલાસતા માં સમય વ્યય કરશો, કૌટુંબિક મતભેદો વધે, સામાન્ય દિવસ રહે.

મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કૌટુંબિક આપત્તિ સંભવે, પતિ પત્નીના આરોગ્ય બાબત સાવચેત રહેવું, માનસિક હતાશાનો ભોગ બનશો, સામાન્ય દિવસ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments